MENU (2)

LYRIC: સાસુ ના પાડે કાનુડા ના દાડે - Rakesh Barot | Kinjal Rabari

Sasu Na Pade Kanuda Na Dade | New Song
શું કોમ તુંતો રે સે ચડી ચડી...(2)
કેમ ખૂણે ઉભી રોવે ખડી ખડી
ઘર માં મારી હાહુ સરકે પડી

#TikTok #sanderlei #shorts


સાસુ ના પાડે કાનુડા ના દાડે LYRIC - Rakesh Barot | Kinjal Rabari

Sasu Na Pade Kanuda Na Dade | New Song
શું કોમ તુંતો રે સે ચડી ચડી...(2)
કેમ ખૂણે ઉભી રોવે ખડી ખડી
ઘર માં મારી હાહુ સરકે પડી
વાતે વાતે અકડે ઘડી ઘડી

જોવા વસ્તી ને લોક હઉ આયા
મારા ઘર માં ખેલ શું મંડાયા
પિયર જવા ને ના મને પાડે
એમાં વળી આ કોનૂડા ના દાડે

એ વાહ ની આખી વસ્તી જોવા ચડી
એ વાહ ની બધી વસ્તી જોવા ચડી




શું કરું પણ હાહુ સરખે પડી
શું કોમ તુંતો રે સે ચડી ચડી
ઘરમાં મારી હાહુ સરખે પડી

હે સવારે વેલી ઉઠી પોણીડા ભરાવે
છાણ પૂછ ને વાછરડા ધોવડાવે
હો મા ની ઉમર છે તો કોમ માથે આવે
એમાં તો તું શું રોતડા રે રોવે

હો માં ને દીકરી બે ખાટલે ચડી ખાવે
તોપાટીયા બધા મને એ કરાવે
તમારા બેને બસ ખોટી પડી ગઈ છે
તારા મગજ માં કોક વાત ફિટ થઇ છે




એ નક્કી ગોંડી કોક ના વાદે ચડી
એ નક્કી તૂતો કોક ના વાદે ચડી
શું કરું પણ હાહુ સરખે પડી
શું કોમ તુંતો રે સે ચડી ચડી
ઘરમાં મારી હાહુ સરખે પડી

હો ભા નું ભાત લઇ જવાનું મારે વાડીયે
તમે તો હોવ સો તમારી નોકરીએ
હો પાકા આ પોન કાલે ખરી રે જવાના
નહિ હોય એ ત્યારે યાદ આવવાના

એ સમજુ છું એટલે તો કોઈ નથી કેતી
તમારી આગળ આ વરાળ બધી કાઢતી
જવું હોય તો જા તને નથી રોકી કોઈ એ


હાલ તને મેકવા આવું તારે મૈયરીએ

જવાની નથી કદીયે મેં ના પાડી...(2)
શું કરું પણ હાહુ સરખે પડી
શું કોમ તુંતો રે સે ચડી ચડી
ઘરમાં મારી હાહુ સરખે પડી

(English)

Shu Kom Tu To Re Se Chadi Chadi…(2)
Kem Khune Ubhi Rove Khadi Khadi
Ghar Ma Mari Hahu Sarke Padi
Vate Vate Atake Ghadi Ghadi


Jova Vasti Ne Kok Hau Aaya
Mara Ghar Ma Khel Shu Mandaya
Piyar Java Ne Na Mane Paade
Ema Vali Aa Konuda Na Daade

E Vaah Ni Aakhi Vasti Jova Chadi
E Vaah Ni Badhi Vasti Jova Chadi
Shu Karu Pan Hahu Sarkhe Chadi
Shu Kom Tu To Re Se Chadi Chadi
Ghar Ma Mari Hahu Sarke Padi

He Savare Veli Uthi Ponida Bharave
Chan Puch Ne Vacharada Dhovadave
Ho Ma Ni Umar Che To Kom Mathe Aave


Ema To Tu Shu Rotada Re Rove

Ho Ma Ne Dikari Be Khatale Chadi Khave
Topatiya Badha Mane E Karave
Tamara Bene Bas Khoti Padi Gai Che
Tara Magaj Ma Kok Vaat Fit Thai Che

E Nakki Gondi Kok Na Vaade Chadi
E Nakki Tu To Kok Na Vaade Chadi
Shu Karu Pan Hahu Sarkhe Chadi
Shu Kom Tu To Re Se Chadi Chadi
Ghar Ma Mari Hahu Sarke Padi

Ho Bha Nu Bhaat Lai Javanu Mare Vaadiye


Tame To Hov So Tamari Nokariye
Ho Paka Aa Pon Kale Khari Re Javana
Nahi Hoy E Tyare Yaad Aavavana

E Samju Chu Etle To Koi Nathi Kaheti
Tamari Aagal Aa Varal Badhi Kadhati
Javu Hoy To Jaa Tane Nathi Roki Koiye
Haal Tane Mekva Aavu Tare Maiyariye

Javani Nathi Kadiye Me Naa Padi…(2)
Shu Karu Pan Hahu Sarkhe Chadi
Shu Kom Tu To Re Se Chadi Chadi
Ghar Ma Mari Hahu Sarke Padi


#SasuNaPadeKanudaNaDade
#rakeshbarot
#kinjalrabari
#saregamagujarati
#newgujaratisong
#gujaratisong2022
#newsong